રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર

રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર

રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર

રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર

અલી કુંભારી ની નાર

તું તો સુતી હો તો જાગ,

માનો ગરબો રે… માનો ગરબો રે,

રમે રાજ ને દરબાર માના ગરબે રે,

રૂડા કોડિયા મેલાવ, માનો ગરબો રે,

રમે રાજ ને દરબાર માના ગરબે રે,

રૂડા જાળિયા મેલાવ, માનો ગરબો રે,

રમે રાજ ને દરબાર રમતો ભમતો રે આવ્યો ઘાચીડા ને દ્વાર માના ગરબે રે,

રૂડા દિવેલીયા પુરાવ,

રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર અલી સોનીડા ની નાર તું તો સુતી હો તો જાગ,

અલી ઘાચીડા ની નાર તું તો સુતી હો તો જાગ,

માનો ગરબો રે, રમે રાજ ને દરબાર

ગૃહિણી માટે રજા…

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *