જાણો વિશ્વમાં ઉજવાતા મહત્વના આંતરરાષ્ટ્રીય દિવસો
મહત્વના આંતરરાષ્ટ્રીય દિવસો
ગુજજુમિત્રો, આજે હું તમને અમુક મહત્વના આંતરરાષ્ટ્રીય દિવસો વિષે જણાવી રહી છું. આ લીસ્ટ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે છે તેથી આ પોસ્ટની લીંક શક્ય એટલા લોકોને શેર કરજો.
- વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૫ જુન
- અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે? – ૨૧ જુન
- વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૭ એપ્રિલ
- વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૧૬ ઓકટોબર
- વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૧૦ ડીસેમ્બર
- વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૧ ડીસેમ્બર
- વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૪ ફ્રેબુઆરી
- વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૧૩ ફ્રેબુઆરી
- અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૮ માર્ચ
- વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૩ માર્ચ
- અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૨૧ માર્ચ
- વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૨૨ માર્ચ
- વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૨૫ એપ્રિલ
- વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૧૪ જુન
- વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૮ જ
- વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૨૦ જુન
- વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૧૧ જુલાઈ
- વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૩૦ જુલાઈ
- અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૧૨ ઓગસ્ટ
- અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૧૫ સપ્ટેમ્બર
- વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૨૭ સપ્ટેમ્બર
- અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૨૧ સપ્ટેમ્બર
- વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૫ ઓકટોબર
- વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? – ૨૩ માર્ચ
- વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨૭ માર્ચ
- વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨૪ માર્ચ
- વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨૩ એપ્રિલ
- વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨૮ જુલાઈ
- વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૧૯ ઓગસ્ટ
- વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૩૧ મે
- વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૯ ઓક્ટોમ્બર
- વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૧૫ મે
- વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨૪ ઓકટોબર
- વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૧૨ જુન
- વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૧૮ એપ્રિલ
- વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨૧ સપ્ટેમ્બર
- વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨૧ જુન
- વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – મેં મહિના ના પ્રથમ રવિવારે
- વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૧૦ જાન્યુઆરી
- અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૮ સપ્ટેમ્બર
- અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨ ઓકટોબર
- અંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨૦ ડીસેમ્બર
- અંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૧ ઓકટોબર
- અંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨૯ એપ્રિલ
- અંતરરાષ્ટ્રીય બાલ રક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૧ જુન
- અંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૨૧ ફ્રેબુઆરી
- એપ્રિલ ફુલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? – ૧ એપ્રિલ
આવા જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક પોસ્ટને વાંચવા માટે અમારા જ્ઞાનગંગા વિભાગની મુલાકાત અવશ્ય લેતા રહો.