બેન્કોના સ્થાપના વર્ષ

ઘડપણ માટે આર્થિક બચત

બેન્કોના સ્થાપના વર્ષ

ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં ભારતની મોટી મોટી બેન્કોના સ્થાપના વર્ષ જણાવી રહી છું. જનરલ નોલેજ માં રસ હોય, એવા વિધ્યાર્થીઓ ને આ પોસ્ટ ની લીંક જરૂરથી મોકલજો.

???? અલ્હાબાદ બેન્ક =1865
???? અવધ કમર્સિલ બેન્ક =1881
???? પંજાબ નેશનલ બેન્ક =1894
???? કેનેરા બેંક =1906
???? બેન્ક ઓફ ઇન્ડિયા =1906
???? કોર્પોરેશન બેન્ક =1906
???? ઇન્ડિયન બેન્ક =1907
????પંજાબ અને સિંધી બેન્ક =1908
???? બેન્ક ઓફ બરોડા =1908
????સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા =1911
???? યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા =1919
???? શાહી બેન્ક =1921
???? આંધ્ર બેન્ક =1923
???? સિન્ડીકેટ બેન્ક =1925
???? વિજયા બેંક =1931
???? ભારતીય રિઝર્વ બેંક =1935
???? બેન્ક ઓફ મહારાષ્ટ્ર =1935
???? ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક =1937
???? દેના બેંક =1938
???? ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ =1943
???? યુકો બેંક =1943
???? યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયા =1950
???? સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા =1955
???? આઇસીઆઇસીઆઇ બેંક =1994
???? એચડીએફસી બેન્ક =1994
???? આઇડીબીઆઇ બેન્ક =1964
???? એક્સિસ બેંક = 2007

Read more posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *