ગુજરાતી જૂની કહેવતો આજે પણ કેટલી સાચી છે

ગુજરાતી જૂની કહેવતો
The Tarnetar Fair is one such festival held at the Tarnetar village. This small and otherwise calm village is situated in the - Panchal - region of Gujarat. The Tarnetar fair is an annual festival denoting colour, vivacity, ebullience, prayers and rituals.Another distinctive feature of the Fair is the Tarnetar Chhatri ( Umbrella ). These umbrellas are a delightful treat for a connoisseur of art, meticulously embellished with mirror work, intricate embroidery and enchanting lacework

ગુજરાતી જૂની કહેવતો આજે પણ કેટલી સાચી છે

  • પાંચે ઊઠો નવે શિરાવો, પાંચે વાળુ નવે સુવો, બસ આટલું રોજ કરો, તે પછી સો વર્ષ જીવો.
  • ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય, તાંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય.
  • ગળો, ગોખરું ને આમળા, સાકર ઘી થી ખાય, વૃદ્ધપણું વ્યાપે નહીં, રોગ સમૂળા જાય.
  • ખાંડ, મીઠું ને સોડા, સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજે નહિતર, ના કહેવાય કે ના સહેવાય.
  • સવારે પાણી, બપોરે છાશ, સાંજે પીઓ દૂધ, વહેલા સૂઈ વહેલા જાગો, ના રહે કોઈ દુઃખ.
  • સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ, પછી આપે બહુ ત્રાસ.
  • પેટમાં જે-તે પધરાવશો માં, સાફ રાખજો આંત, ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટમાં દાંત.
  • હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું, કરોડ કામને પડતાં મૂકી હાજતે જઈને રહેવું.

આ માહિતી તમારા દરેક ગ્રુપમાં મોકલવા વિનંતી જેથી આપણી સાચી જીવન શૈલીની માહિતી બધા ઘર સુધી પહોચી શકે…

પતિ પત્ની ની વચ્ચે દરરોજ ઉજવાય છે વેલેન્ટાઈન્સ ડે!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *