જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને બગીચામાં જરૂરથી ઉગાડો

જાસૂદ ના ફૂલ ના ફાયદા જાણો અને તમારા બગીચામાં જરૂરથી ઉગાડો

જાસૂદ ના ફૂલ નું વૈજ્ઞાનિક નામ છે Hibiscus rosa-sinensis. આ બહુવર્ષાયુ અને ફેલાતા ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે

• જાસુદના ફૂલની પેસ્ટ ખોડો દૂર કરવા માટે વાળમાં લગાડવામાં આવે છે.

• જાસુદના ફૂલની ૧૦-૧૨ કળીઓ દૂધમાં વાટીને સ્ત્રી પીએ તો પ્રદર રોગ મટે છે.

• જાસુદના ફૂલના રસથી બનાવેલું તેલ શિરોરોગમાં વપરાય છે.

• હેર ઓઈલ બનાવવામાં જાસુદના ફૂલનો રસ વાપરવામાં આવે છે. તેનાથી વાળ ઘટ્ટ અને કાળા રહે છે.

ગરમીમાં આદુના વધારે પડતાં સેવન થી થતાં ગેરફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *