ગાડી લૂછવાનો ગાભો ચોરાઈ ગયો : ગુજરાતી જોક
ગાડી લૂછવાનો ગાભો ચોરાઈ ગયો : ગુજરાતી જોક
આજે ફરી પાર્કિંગ માંથી ગાડી લૂછવાનો ગાભો ચોરાઈ ગયો
આનો અર્થ એ જ કે
કાંતો આપણો દેશ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે
અથવા તો…
લોકોમા કોઇ સેન્સ જેવુ નથી..,
અથવા…..
જેનો હતો એ પાછો લઈ ગયો હશે..
🤣🤣🤣