લોકડાઉન જોક્સ : આવો બે ઘડી હસી લઈએ

લોકડાઉન જોક્સ : આવો બે ઘડી હસી લઈએ
આજની નવી શોધ
કાગડો ગમે તેટલી વાર બોલે
તો
પણ
મહેમાન આવવાના નથી
પહેલા રોજ ફોન કરતી અને પુછતી કે, જમવામાં શુ બનાવુ ?
અને અત્યારે કહે છે કે, આખો દિવસ કેટલુ ખા ખા કરો છો .
????????????

આમ જ 2-3 મહિનાં ધરમાં બેઠાં રહીશું તો,
ઇગ્લેન્ડ વાળાં કરતાં પણ,
વધારે ધોળાં થઇ જઇશું..
????????????
બધા પતિઓ નું જીવન જેઠાલાલ જેવું થઈ ગયુ છે.
બબીતા દેખાતી નથી ને દયા હવે સહન નથી થતી????????????????
કોઈ ગુજરી જાય અને એનાં માનમાં બધું બંધ રહે એ તો સમજયા…………………….
પણ
કોઈ ગુજરી ના જાય એ માટે બધું બંધ રાખવાનું એ તો પહેલીવાર જોયું.
???????? ???? ????????
વારંવાર હાથ ધોઈએ તો હાથમાંથી પૈસાની રેખા ઝાંખી થતી હોય તેમ લાગે છે, અને ન ધોઈએ તો આયુષ્યની રેખા ગાયબ થઈ જવાની બીક લાગે છે.
શું કરવું સમજ નથી પડતી.
????????????♂️????????