જીવનમાં સ્ટ્રેસ દૂર કરવા માટે વાંચો આ ૮ ટિપ્સ

સ્ટ્રેસ દૂર કરવા માટે

જીવનમાં સ્ટ્રેસ દૂર કરવા માટે વાંચો આ ૮ ટિપ્સ

  1. સરળ બનાવો – તમારો સમય, તમારુ કામ, તમારું સામાજિક જીવન. જટિલતા છોડીને સરળતા અપનાવો.
  2. વર્તમાન ક્ષણમાં જીવો.
  3. કૃતજ્ઞતાનો અભ્યાસ કરો.
  4. એવા વિચારો પર નિયંત્રણ રાખો જે તમને ભૂતકાળમાં પાછા ખેંચે છે.
  5. “શું હોય તો” અને “આગળ શું” વિશે ચિંતાતુર કરે તેવા વિચારો બંધ કરો.
  6. ના કહેવાથી ડરો નહીં. કોઈ કામ ની હા કહીને સ્ટ્રેસ લેવા કરતાં સ્ટ્રેસ દૂર કરવા માટે ના પાડતા શીખો.
  7. બીજાઓ વિશે વિચારવાનું અને તેઓ તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા કરવાનું છોડો.
  8. તમારું શ્રેષ્ઠ કરો, પછી આરામ કરો. દિવસનો આનંદ માણવાનો પ્રયાસ કરો.
Funny Joke

આપણી ભાવનાઓ વિષે મનોવિજ્ઞાન શું કહે છે?

  1. જો કોઈ વ્યક્તિ ખૂબ હસે છે, મૂર્ખ વસ્તુઓ પર પણ, તે અંદરથી એકલો છે.
  2. જો કોઈ વ્યક્તિ ખૂબ ઊંઘે છે, તો તે ઉદાસ છે..
  3. જો કોઈ વ્યક્તિ ઓછું બોલે છે, પરંતુ ઝડપથી બોલે છે, તો તે રહસ્યો રાખે છે.
  4. જો કોઈ રડી શકતું નથી, તો તે કમજોર છે..
  5. જો કોઈ વ્યક્તિ અસામાન્ય રીતે ખાય છે, તો તે તણાવમાં છે.
  6. જો કોઈ નાની નાની વાત પર રડે છે, તો તે નિર્દોષ અને કોમળ દિલનો છે.
  7. જો કોઈ વ્યક્તિ મૂર્ખ અથવા નાની (નાની) વસ્તુઓ પર ગુસ્સે થાય છે, તો તેનો અર્થ એ છે કે તેને પ્રેમની જરૂર છે… લોકોને વધુ સમજવાનો પ્રયાસ કરો.

ન્યુમોનિયા ના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *