ન્યુમોનિયા ના લક્ષણો અને તેના આયુર્વેદિક ઉપાયો

કોરોના વાયરસ સામે રક્ષાકવચ
Mature man with colds and flu. Inhalation of herbs

ન્યુમોનિયા ના લક્ષણો અને તેના ઉપાયો

લક્ષણો


✓ શ્વાસોશ્વાસમાં મુશ્કેલી થવી જેમ કે શ્વાસ ઝડપી કે ધીમા હોઇ શકે છે
✓ પરસેવો થવો અને કંપારી છૂટવી
✓ ઉધરસ વખતે લોહી નીકળવું
✓ માથાનો દુઃખાવો
✓ તાવ આવવો
✓ ભૂખ ઓછી થવી
✓ થાક લાગવો
✓ છાતીમાં દુઃખાવો થવો જે ન્યુમોનિયાના સામાન્ય લક્ષણો તરીકે જોડાયેલ છે.

વધુ વાંચવા ક્લિક કરો : ન્યુમોનિયા | National Health Portal Of India

ન્યુમોનિયા ના લક્ષણો
ન્યુમોનિયા ના લક્ષણો

અસરકારક ઉપાયો આયુર્વેદિક :

✓ ગિલોય ના રસ માં પીપલનું ચૂર્ણ તથા મધ મેળવી પીવાથી ન્યુમોનિયા નો તાવ માટી જાય છે.
✓ અળસી ની પેટીસ નો શેક કરવાથી ન્યુમોનિયા માં રાહત મળે છે
✓ આદુ પીસીને તેનો રસ રોજ પીવો, એ ન્યુમોનિયામાં ખુબ ફાયદાકારક છે.
✓ હળદર, કાળા મરી, મેથી ના દાણા અને આદુ ને પાણીમાં નાખી ને ઉકાળો અને તેનો ઉકાળો કરો. દરરોજ આ પીણું પીવાથી ફેફસાં માં સોજો ઓછો થાય છે અને તાવ માં રાહત મળે છે.

Also read : શ્રી સાલાસર બાલાજી હનુમાન મંદિર જિલ્લો ચુરુ (રાજસ્થાન)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *