સરગવાના પાન ના પાવડરના ફાયદાઓ
સરગવાના પાન ના પાવડરના ફાયદાઓ
સ્નાયુઓ તેમજ સાંધાના દુઃખાવામાં, માથાનો દુઃખાવો, અનિદ્રા, ડાયાબીટીસ, પાચન, કબજીયાત, એસિડીટી, કમરનો દુઃખાવો, ગેસ, સંગ્રહણી, આંખોના રોગ, જાડાપણા, સ્વપ્નદોષ, સ્ત્રીરોગો વગેરે જેવા રોગોમાં બહુ જ ફાયદાકારક છે.
સરગવાના ગુણધર્મો
સરગવાના પાવડરમાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, મિનરલ્સ, એમિનો એસિડ, ન્યુટ્રિશન પુષ્કળ છે. 300 જેટલા રોગોમાં કામ કરે છે. તે એન્ટી ઓકિસડન્ટ, એન્ટી વાયરલ, એન્ટી બેકટેરિયલ છે.
ઉપયોગ કરવાની રીત
રોટલી, ભાખરી, દાળ – ભાત, શાક, સૂપ, સલાડ, છાશ મસાલામાં ઉમેરી નિયમિત વાપરી શકાય છે. સવારે નરણે કોઠે1 ચમચી આ પાવડર હૂંફાળું 1 ગ્લાસ પાણી સાથે પીવાથી મહત્તમ લાભ થાય. બાળકો થી લઇ વૃદ્ધો સુધી સૌને ઉપયોગી છે.