ભૂરા ને અંગ્રેજી માં કેટલા માર્કસ આવ્યા? : ભૂરા ના જોક્સ
ભૂરા ને અંગ્રેજી માં કેટલા માર્કસ આવ્યા? : ભૂરા ના જોક્સ
ભૂરો અંગ્રેજીની ટેસ્ટમાં 90 માર્ક લઈને આવ્યો
તો એના બાપે એને બહુ માર્યો
ને કહ્યું તને ડોગનો સ્પેલિંગ પણ આવડતો નથી.
“તારે ખરેખર 90 નહિ 9 માર્ક હશે.”
તે મીંડુ ઉમેરી દીધું લાગે છે.
ભૂરો બહુ રડયો.
“બા…પા મેં મીંડુ નથી ઉમેર્યું, નવડો ઉમેર્યો છે.”