તમારા ઘરમાં આ ૧૫ આયુર્વેદિક છોડ જરૂર થી વાવો
જો જીવનભર મફતના ભાવમાં નિરોગી રહેવું હોય તો આવતાં ચોમાસામાં તમારા ઘરમાં આ 15 આયુર્વૈદિક વૃક્ષ કે વેલા વાવો – જાણી લો એના ફાયદા…
🍃 ગળો (ગીલોય) : તમામ રોગ માટે
🍃 ડોડી (ખરખોડી, જીવંતિકા) : આંખોનું તેજ વધારશે
🍃 બીલી : ડાયાબીટીસ કંટ્રોલ કરશે
🍃 તુલસી : તાવ અને લિવર માટે
🍃 નગોડ : શરીરના નસોના દુઃખાવા
🍃 ચણોઠી : મોંની અંદરના રોગ
🍃 જાસુદ : મગજને સતેજ કરે
🍃 ફુદીનો : પાચનશક્તિ વધારે
🍃 સરગવો : 300 પ્રકારના રોગ
🍃 બારમાસી : ડાયાબીટીસ માટે
🍃 પારિજાત : વા ને ઘૂંટણના દુઃખાવા
🍃 અરડુસી : કફ શરદી ઉધરસ
🍃 બોરસલી : મસા ના રોગ માટે
🍃 ગ્રીન ટી : આંખો,સ્કિન, વાળ અને વજન કંટ્રોલ કરે
🍃 મીઠો લીમડો : ચામડીના રોગ અને વાળ
આ 15 પ્રકારના આયુર્વેદિક વૃક્ષ કે વેલા તમારા પોતાના કુટુંબની તંદુરસ્તી જાળવવાનું કામ કરશે ઘેરબેઠાં તાજો શુદ્ધ ઓકસીજન પણ મળશે. જો આપ ફ્લેટમાં રહેતા હોય તો…ડોડી, ગળો, તુલસી, જાસૂદ, બારમાસી, અરડુસી, ગ્રીન ટી, ચણોઠી વગેરે કુંડામાં પણ વાવી શકો છો…
સર્વે સુખી નઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા.