કોરોના અને લગ્ન વચ્ચે સમાનતા : કોમેડી ગુજરાતી જોક્સ

ગુજરાતી જોક

કોરોના અને લગ્ન વચ્ચે સમાનતા અને તફાવત : ગુજરાતી જોક્સ કોમેડી

એક ભાઈએ ટ્રેન માં યાત્રા કરી રહેલા, બાજુ માં બેઠેલા ગુજ્જુભાઈને પૂછ્યું: “બોલો “કોરોના” અને “લગ્ન”
બન્ને વચ્ચે સમન્વ અને તફાવત શું છે?????”

ગુજ્જુભાઈ નો જવાબ નીચે મુજબ છે.

  1. કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી થાય છે.😂
  2. બંનેમાં જાન જાય છૅ.😂
  3. બન્નેની દવા હજી શોધાણી નથી.😂
  4. લગ્નના ચાર ફેરા અનૅ લોક ડાઉનના ચાર ચરણ.😂
  5. બન્ને માણસોના મેળાવડાથી થાય છે.
  6. બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે.😂
  7. બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડે છે. કોરોનામા 14 દિવસ પછી છુટકારો અને લગ્નમાં સાત જન્મ પછી છુટકારો.😂
ગુજરાતી જોક્સ કોમેડી
કોમેડી ગુજરાતી જોક્સ
  1. લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે, કોરોનામાં પણ સાવધાન કરવામા આવે છે.😂
  2. લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા ફરવાની છૂટ મળે છે.😂
  3. કોરોના રોગમાં નાકમાથી પાણી વહે જ્યારે લગ્ન માં આંખમાથી પાણી નીકળે.
  4. કોરોના વાઇરસ ચીનથી આવ્યો છે બીજો સાસરેથી આવ્યો છૅ, બન્ને જ્યાથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે.😂
  5. 12.બન્ને રોગમાં અસર તો
  6. હૃદયની આસપાસ જ થાય છે.😂
  7. એક મા “દેશી ઉકાળો” અને બીજા માં “લોહી ઉકાળો”

આટલું સાંભળતા તો મુસાફર ઊછળીને ઊભો થઈ ગયો અને પેલા ગુજરાતીને વળગી પડ્યો.

Also read : પતિ પત્ની ના ઝગડા વિષે ટેક્સી ડ્રાઈવર ની અણમોલ સલાહ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *