શું તમને એપેન્ડિક્સ નો દુખાવો થાય છે? અજમાવો આ ૧૧ ઘરેલુ ઉપાય
શું તમને એપેન્ડિક્સ નો દુખાવો થાય છે?
ગુજજુમિત્રો, શું તમે એપેન્ડિક્સ નો દુખાવો થવાથી પરેશાન છો? જો હા, તો જાણો કે દુનિયામાં દરેક દર્દ ની દવા હોય છે. કહેવાય છે કે એપેન્ડિક્સ નો દુખાવો જેને થાય તેને જ ખબર પડે કે દિવસે તારા જોવા કોને કહેવાય છે.
એપેન્ડિક્સ શું છે?
એપેન્ડિક્સ એક નાનું, પાતળું પાઉચ છે જે લગભગ 5 થી 10 cm (2 થી 4 ઇંચ) લાંબુ છે. તે મોટા આંતરડા સાથે જોડાયેલું છે, જ્યાં મળ રચાય છે. એપેન્ડિક્સ શું કરે છે તે કોઈને બરાબર ખબર નથી, પરંતુ તેને દૂર કરવું નુકસાનકારક નથી. Read more here.
અજમાવો આ ૧૧ ઘરેલુ ઉપાય
- એપેન્ડિક્સની સારવાર માટે પેટને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. રોજ એલોવેરા જ્યુસનું સેવન કરવાથી આંતરડામાં જમા થયેલી ગંદકી સાફ થવા લાગે છે.
- ભોજન કરતા પહેલા ટામેટાંને આદુ અને ખમણ સાથે ખાઓ.
- કાચું દૂધ પીવાનું ટાળો. ઠંડુ થયા બાદ ઉકાળેલું દૂધ પીવાથી ફાયદો થાય છે.
- એપેન્ડિક્સના દુખાવામાં રાહત મેળવવા માટે આદુની ચા પીવો.
- ખાટા અને મસાલેદાર ખોરાકને ટાળો.
- રોજ સવારે ખાલી પેટે લસણની 2-3 કળી લેવાથી આરામ મળે છે.
- રોજ સવારે ભોજન કરતા પહેલા તુલસીના 2-3 પાનનું સેવન કરવાથી ફાયદો થાય છે.
- કાળું મીઠું છાશમાં ભેળવીને ખાવાથી ફાયદો થાય છે.
- દિવસમાં 10-12 ગ્લાસ પાણી પીવો.
- સફરજન, સલાડ, લીલા પાંદડાવાળા શાકભાજી જેવા ફાઈબરયુક્ત ખોરાકને ભોજનમાં સામેલ કરો.
- દરરોજ ત્રણ મિનિટ પાદપશ્ચિમોત્તનાસન કરવાથી એપેન્ડિક્સ થોડા દિવસોમાં ગાયબ થઈ જાય છે.
Also read : સનાતન ધર્મ ની મંદિર પૂજાનું વૈજ્ઞાનિક કારણ : ધજા, ઘંટ, મૂર્તિ, પરિક્રમા, દીવાનું મહત્વ