પ્રેમ એટલે શું?

પ્રેમ એટલે શું

પ્રેમ એટલે શું?

❤️સવાર માં ઉઠી આંખો ખોલતા પહેલા કોઈ નો ચહેરો જોવાની ઈચ્છા થાય તે પ્રેમ છે. 


❤️મંદિર માં દર્શન કરતી વખતે બાજુ માં કોઈ ઉભુ હોય તેવો આભાસ થાય તે પ્રેમ છે. 

❤️માથુ કોઇ ના ખભા પર મુકી ને લાગે કે જીવન હળવુ થઈ જાય તે પ્રેમ છે. 

❤️આખા દિવસ નો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્ર થી ચાલ્યો જાય તે પ્રેમ છે. અને…

❤️આ મેસેજ વાંચતા તમને જેની યાદ આવી જાય તે પ્રેમ છે…

❤️પછી ભલે એ માતા પિતા હોય.. ભાઇ બહેન હોય.. પ્રેયસી કે પ્રેમી હોય.. મિત્ર કે ગુરુ હોય.

ગુજજુમિત્રો, તમારા માટે પ્રેમ એટલે શું? શું તમારા માટે એ એક શબ્દ માત્ર છે કે પછી એ જ જીવન છે? શું તમે પ્રેમની સાચી પરિભાષા જાણતા હોવ તો મને પણ જણાવો.

Also read : દવા લો તેની પહેલા સમજો કે સાચી દવા શું છે?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *