તમે ધારી લો છો એમાં વાંધો જ નથી

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ

તમે ધારી લો છો એમાં વાંધો જ નથી

તમે ધારી લો છો,

એમાં વાંધો જ નથી.

પણ, તમે જે ધાર્યું એ

જ સાચું છે, તેમ માની લો છો,

વાંધો ત્યાં આવે છે.

Also read: જુદા જુદા પ્રકારના દાતણ અને દાતણ ના ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *