ગુજરાતી ભાષામાં પૈસા ના પણ કેટલાં નામ!
ગુજરાતી ભાષામાં પૈસા ના પણ કેટલાં નામ!
ગુજજુમિત્રો, ગુજરાતી ભાષા બહુ જ મજેદાર છે. ચાલો આજે તમને ગુજરાતી ભાષામાં પૈસા ને જુદી જુદી કેટલી રીતે કહેવાય છે તે જણાવું. વાંચો : ગુજરાતી ભાષામાં પૈસા ના નામ
મંદિર માં આપો તો (દાન)
સ્કૂલમાં આપો તો (ફી)
લગ્ન માં આપો તો ( ચાંદલો)
કન્યા ને લગ્ન માં આપો તો (દહેજ)
છુટાં છેડા માં આપો તો (જીવાય ભથ્થું)
કોઈને આપો તો લ્યો તો (રૂણ)
પોલીસ કે ઓફિસર કરે
(દંડ)
સરકાર લ્યે તે (કર)
કર્મચારી મેળવે તે (પગાર)
નિવૃત્તિ માં આપે તે (પેન્સન)
અપહરણ કરીને માંગે તે (ફિરૌતિ)
હૉટલમાં આપો એ (ટીપ)
બેંકમાંથી ઉધાર લ્યો તે (લોન)
મજદુર ને ચૂકવો તે (મજુરી)
ઑફિસર ને છાનામાના આપો તે (લાંચ)
કોઈ ને પ્રેમ થી આપો તે (ભેટ)
Also read : ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર