પતિ પત્ની ની રકઝક માં જીતશે કોણ?! – વાંચો ગુજરાતી જોક્સ
પતિ પત્ની જોક્સ
પત્ની એ પતિ ને મેસેજ કર્યો:- ઑફિસેથી પાછા આવતા શાક લેતા આવજો. અને પાડોસણે તમને hello કહ્યું છે.
પતિ : કઈ પડોસણ ?
પત્ની : કોઈ નહીં. મે એટલા માટે msg ના છેડે પાડોસણનું નામ લખ્યું જેથી હું સ્યોર થઈ શકું કે તમે મારો પૂરો મેસેજ વાંચ્યો.😃 😂😋😉
હવે કહાનીમાં વળાંક છે…… 😳
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
પતિ :- પણ હું તો પાડોસણના સાથે જ છું. તું કઈ પાડોસણ વિષે કહી રહી હતી ?
પત્ની :- ક્યાં છો તમે ….? 😡
પતિ : શાક માર્કેટના પાસે 😎
પત્ની :- ત્યાં રોકાવ, હું હમણાં આવું છું …..
10 મિનિટમાં શાક માર્કેટ પહોંચીને પત્ની એ પતિ ને મેસેજ કર્યો ” ક્યાં છો તમે “?
પતિ :-“હું ઑફિસમાં જ છું. હવે તારે જે શાક લેવું હોય તે લઈ લે……
વાતમાં હવે એક બહુ મોટો વળાંક આવે છે.
👇
.
.
.
.
.
.
.
.
.
.
.
પત્ની : પણ હું તો ગુસ્સામાં રિક્ષા પકડીને આવી ગઈ અને મારું પર્સ પણ ઘરે રહી ગયું. શાક તો ઠીક પણ રિક્ષાનું ભાડું ક્યાંથી આપીશ ? પ્લીઝ જરા જલ્દી આવો.
પતિ: અરે બેવકૂફ, પર્સ તો લઈને આવવું જોઇએ ને ! ઠીક છે હું આવી રહ્યો છું.
(શાક માર્કેટ પહોંચીને) ક્યાં છે તું ?
પત્ની – ઘર પર જ છું, હવે શાક લઈને સીધા ઘર પર આવી જાવ… 😋😀😃
સાર : નારી થી ભગવાન પણ નથી જીતી શક્યા, તો આપણે શું પથરા જીતી શકીયે..??
😃😜😄😆 બસ, હસતા રહો, હસાવતા રહો.
પતિ પત્ની જોક્સ જેવા જ બીજા જોક્સ વાંચવા માટે અહીં ક્લીક કરો : હાસ્ય મંજરી .