આળસુ યુનિયન જિંદાબાદ : મજાક મજાક માં એક વાત

બેંકમાં ઇન્ટરવ્યૂ

આળસુ યુનિયન જિંદાબાદ : મજાક મજાક માં એક વાત કે તમને જે ગમે તે કરો અને ખુશમાં રહો…!!!

કારણ કે:

  1. ટ્રેડમિલના શોધકનું 54 વર્ષની વયે અવસાન થયું
  2. જિમ્નેસ્ટિક્સના શોધકનું 57 વર્ષની વયે અવસાન થયું
  3. વર્લ્ડ બોડીબિલ્ડિંગ ચેમ્પિયન 41 વર્ષે મૃત્યુ પામ્યો
  4. વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર મેરાડોનાનું 60 વર્ષની વયે અવસાન થયું

પણ…પરંતુ…

  1. KFC શોધકનું 94 વર્ષની વયે અવસાન થયું.
  2. ન્યુટેલા બ્રાન્ડના શોધકનું 88 વર્ષની વયે અવસાન થયું.
  3. સિગારેટ ઉત્પાદક વિન્સ્ટનનું 102 વર્ષની વયે અવસાન થયું.
  4. અફીણના શોધક 116 વર્ષની ઉંમરે ભૂકંપમાં મૃત્યુ પામ્યા.
  5. હેનેસીની વિશ્વ વિખ્યાત બ્રાન્ડી બ્રાન્ડના શોધકનું 98 વર્ષની વયે અવસાન થયું.
  6. MDH મસાલાવાળા સજ્જન 97 વર્ષ જીવ્યા…

તો પછી આ ડોકટરો કેવી રીતે નિષ્કર્ષ પર આવ્યા કે કસરત કે પ્રાણાયામ કરવાથી લાંબુ જીવન જીવાય છે.

સસલું હંમેશા ઉપર અને નીચે કૂદકો મારે છે પરંતુ તે માત્ર 2 વર્ષ જીવે છે અને જે કાચબો કસરત કરતો નથી તે 400 વર્ષ સુધી જીવે છે.

તેથી, થોડો આરામ કરો, શાંત રહો, શાંતીથી ખાઓ, પીઓ અને તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણો.

જલસા કરો ભાઈ જલસા…

લિ. આળસુ યુનિયન જિંદાબાદ

ગળામાં ખારાશ અને દુખાવા નો દેશી અને રામબાણ ઈલાજ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *