ત્રણ પ્રકારના મિત્રો

ત્રણ પ્રકારના મિત્રો
જીવનમાં સગા અને મિત્રો હંમેશા ત્રણ પ્રકારના હોય છે ,
ફૂટપટ્ટી જેવા જે જિંદગીભર માપ્યા જ કરે ,
સંચા જેવા જે જિંદગીભર છોલ્યા જ કરે ..
અને…રબ્બર જેવા ,
જે તમારી ભૂલો ને ભૂંસી ને સાચું લખતા શીખવે…!
Also read: મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં : જીવન પ્રેરક ૧૦ સુવિચાર