પત્ની એ લીધી પતિ ની પરીક્ષા!!
પત્ની એ લીધી પતિ ની પરીક્ષા!!
ઉશ્કેરાયેલી પત્નીએ રાત્રે બે વાગ્યે ઘસઘસાટ નિંદરમાં સુતેલા પતિને ઉઠાડ્યો
.
.
.
.
.
પત્ની : ′′ ત્રિદેવ ફિલ્મમાં હિરોઈન કોણ-કોણ હતી ??
.
. પતિ: ′′ માધુરી દીક્ષિત, સંગીતા બિજલાની અને સોનમ!!
.
.
.
.
.
પત્ની: ′′ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેમાં કાજોલનું નામ શું હતું ??
.
પતિ: ′′ સિમરન′′
.
.
.
.
.
પત્ની: ′′ સોસાયટીના પહેલા બંગલામાં ઓલી રીના કેટલા મહિનાથી રહેવા આવી છે ??
.
પતિ: ′′ અઢી મહિનાથી ′′
.
.
.
.
પત્ની: કામવાળી મનીષા કઇ તારીખે કામે નહોતી આવી,
પતિ: 2, 9, અને 17ના રોજ …………………..
.
.
પત્ની: આપણી શેરીમાં પેલી શિક્ષિકા રહે છે તેણે ગયા રવિવારે ક્યા કલરની સાડી પહેરી હતી ??
પતિ: કેસરી રંગની
.
.
.
.
.
પતિ :- ′′ પણ, આ બધું તું મને અત્યારે અડધી રાતે કેમ પુછે છે? 🤔🤔
.
.
પત્ની: ′′ ગઇકાલે મારો બર્થ ડે હતો ′′ 😡😡😡😡
.
.
.
.
′′ ઓમ શાંતિ શાંતિ શાંતિ !!!!!”
😃😃😃😃😃
પતિ પત્ની જોક્સ અને બીજા ઘણા બધા જોક્સ વાંચવા માટે અહીં ક્લીક કરો.