સીનિયર અને જૂનિયરમાં શું ફરક છે?
સાહેબે ક્લાસમાં પુછ્યું : સીનિયર અને જૂનિયરમાં શું ફરક છે?
ફક્ત કાનજીએ હાથ ઉપર કર્યો.
સાહેબ બોલ્યા: શાબાશ બેટા.. આપ જવાબ.
કાનજીએ કીધું કે “જે સમુદ્રની પાસે રહે છે તે સીનિયર (sea-near) અને જે પ્રાણી સંગ્રહાલયની પાસે રહે તે જૂનિયર (zoo-near)!”
સાહેબ માટે ૧૦૮ તાબડ-તોબ મંગાવવી પડી.
????????????????????????????????????
Read more jokes here.