સાબિત કરો કે આશા અમર છે!

ભાભી નું કામ

સવાલ : લોકો શા માટે કહે છે કે આશા અમર છે ? કોઈ સાબિત કરીને બતાવો.

ગુજ્જુભાઈ : તો સાંભળો

આશા અમર છે.
અમર પ્રેમ છે.
પ્રેમ સાગર છે.
સાગર કુંવારો છે.
કુંવારો સુખી છે.
સુખી ગાયક છે.
ગાયક ગાય છે.
ગાય માતા છે.
માતા સ્ત્રી છે.
સ્ત્રી શક્તિ છે.
શક્તિ દુધ છે.
દુધ સફેદ છે.
સફેદ કલર છે.
કલર ચેનલ છે.
ચેનલ ચાલુ છે.
ચાલુ ગેસ છે.
ગેસ હોટ છે.
હોટ સમર છે.
સમર વેકેશન છે.
વેકેશન લાંબું છે.
લાંબું જીવન છે.
જીવન યાત્રા છે.
યાત્રા સાહસ છે.
સાહસ વીર છે.
વીર જવાન છે.
જવાન અમર છે
અને…
અમર તો આશા છે…

થઈ ગયું ને સાબિત?!!! 😂😂🤣🤣

Also read : ગુજરાતનું ગૌરવ અપ્રતિમ છે તેના ચાર પુરાવા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *