લગ્ન માં આમંત્રણ

સોસાઈટીની લગ્નની વાડીની બહાર એક પાડોસી હાથના નોટ લઈને કૈંક લખતા હતા.
એક ઓળખીતા આવ્યા એટલે પૂછ્યું: કેમ, જમવા નથી આવવું?
ભાઈએ કહ્યું: મને આમંત્રણ નથી, પણ તમે જલ્દી જમી લો. ૫૦ થઇ જાય એટલે પોલીસને ફોન કરું છું!
😂😂😂
Also read: શોલે ના ડૉ.ગબ્બરસીંગ પાસે છે કોરોના નો ઈલાજ!