તમને ઓફિસ નઈ જવા દઉં…

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી

પત્ની :- લોકડાઉન ખુલી જાય તો પણ હું
તમને ઓફિસ નઈ જવા દઉં…

બકો :- કેમ

પત્ની :- મને કામવાળી કરતા તમારું કામ વધારે ચોખ્ખું લાગે છે….
કોઈ ખટ પટ નહિ…
કોઈ ટકટક નહિ…
રજાની ચિંતા નહિ
અને ઘરનું માણસ તો ખરું..

You may also like...

1 Response

  1. Anand says:

    Hahahahahahahahahahaha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *