ગુજ્જુભાઈ અને કોલ સેન્ટર નો મુકાબલો

બેંકમાં ઇન્ટરવ્યૂ

ગુજ્જુભાઈ અને કોલ સેન્ટર નો મુકાબલો

આજકાલ નવુ ચાલુ થયુ છે ઓનલાઇન ઘર બેઠા મોબાઇલથી કોઇ પણ વસ્તુ મંગાવી શકો છો…..।

બાપુએ એમેઝોનમાં મીઠાઇ માટે ફોન કર્યો..

ટીંગગગગ ટીંગગગગગગ

એમેઝોનમાં આપનું સ્વાગત છે શું જોઇએ છે ? 💁

🎅 બાપુ : “મીઠાઇ જોઇએ છીએ”

☎ કોલસેન્ટર :

“લાડવા માટે ૧ દબાવો

રસગુલ્લા માટે ૨

કાજુ કતરી માટે ૩

ગુલાબજાંબુ માટે ૪

કાલાજાંબુ ૫

બાપુએ લાડવા માટે ૧ દબાવ્યુ..

☎ કોલસેન્ટર :

“બુંદીના માટે ૧

મોતીચુર માટે ૨

મગજના માટે ૩

ચુરમાના માટે ૪

બાપુએ ૨ દબાવ્યુ મોતીચુર

☎ કોલસેન્ટર :

૧ કીલો ૧ દબાવો

૫ કીલો ૨ દબાવો

૧ ક્વિંટલ ૩

બાપુથી ભુલથી ૩ દબાયું

🎅 બાપુએ ફોન કાપી નાખ્યો.

☎ કોલ સેન્ટરમાંથી તરતજ 📞 ફોન આવ્યો.

તમે ૧ ક્વિંટલ મોતીચૂરના લાડવાનો ઓડર આપયો છે, સરનામું બતાવો.

🎅 બાપુ – “મેં કોઇ ફોન કર્યો નથી”

☎ કોલસેન્ટર : “તમારા ભાઇએ ફોન કર્યો હશે તેમને આપો”

🎅 બાપુ – અમે પાંચ ભાઇ છીએ.

જીલુભા માટે ૧ દબાવો
રાજભા માટે ૨
દાદુભા માટે ૩
કાળુભા મા…

કોલ સેન્ટરમાંથી તરત 📞 ફોન કપાઈ ગયો.

😜😜😜😝😝😝

ચહેરા પર ના અણગમતા વાળ દૂર કરવા અજમાવો આ ૩ ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *