રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ!

રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ
હમણાં અમેરિકામાં ટ્રમ્પે એક ગુજરાતીને આપણી રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ વિશે પૂછ્યું .
એણે સરસ સમજાવ્યું કે,
“આપણે અહીં દર શનિ-રવિ જે રાંધીએ અને સોમથી શુક્ર ઠંડુ ખાઈએ એ અમારે ગુજરાતમાં વર્ષે એકવાર કરે!!!!”
????????????
Read more jokes here.