સ્વર્ગ માં ક્રિકેટ : બે વૃદ્ધ મિત્રો ની વાતો
સ્વર્ગ માં ક્રિકેટ : બે વૃદ્ધ મિત્રો ની વાતો
બે વૃધ્ધ મિત્રો ખૂબ ક્રિકેટ રસિયા હતા…
” એક મિત્ર મરણ પથારી એ હતો ત્યારે બીજો મિત્ર કહે છે …. ” તું મર્યા પછી સ્વર્ગ માં ક્રિકેટ છે કે નહીં કહેજે….
થોડા દિવસ પછી મૃત્યુ પામેલ મિત્ર બીજા મિત્ર ના સ્વપ્ન માં આવ્યો અને કહ્યું….” એક સારા સમાચાર છે અને એક ખરાબ. …. ક્યા સમાચાર પહેલા કહું ?”
બીજા મિત્ર એ કહ્યું સારા પહેલા કહે…..
મૃત્યુ પામેલ મિત્ર એ કહ્યું , ” આનંદ ની વાત એ છે કે સ્વર્ગ માં ક્રિકેટ છે…”
અને ખરાબ સમાચાર એટલે….
આ બુધવાર ની મેચ માં તારે બોલિંગ કરવાની છે …..
Also read : “મારા પાકીટમાં રૂપિયા કોણે મૂક્યા?” – પિતા પુત્ર નો પ્રેમ