લીલા નાક નું નિદાન

ગુજરાતી જોક

લીલા નાક નું નિદાન

રાજુકાકાના નાકનું એક ટેરવું થોડું લીલું પડી ગયું. ????

ડોક્ટરને બતાવવા ગયા.

ડોક્ટરે કહ્યું તમને ઝેર ફેલાતું હોય એવું લાગે છે. ઓપરેશન કરીને અર્જન્ટલી આ ટેરવું કાપી નાંખવું પડશે.

રાજુકાકાએ ઓપરેશન કરાવી લીધું અને ટેરવું કપાઈ ગયું.

બે દીવસ પછી કાકાના નાંકનું બીજું ટેરવું પણ લીલું થઈ ગયું.

ફરી ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. એમનું બીજું ટેરવું પણ કાપી નાંખ્યું.

બે દીવસ પછી નાક ટોચથી જ લીલું થઈ ગયું. હવે કાકા ગભરાયા. ????????

ડોક્ટર પાસે ઓપરેશન કરાવી આખું નાક જ કપાવી નાંખ્યું. અને પ્લાસ્ટીકનું નાક બેસાડી દીધું. ????????

હદ તો ત્યારે થઈ જ્યારે એ પ્લાસ્ટીકનું નાક પણ લીલું પડી ગયું. કાકા તરત જ દોડ્યા ડોક્ટર પાસે… ડોક્ટરે તપાસીને કહ્યું…

“હવે રોગ પકડાયો… હવે તમારા લીલા નાક નું નિદાન થયું! આ તો તમારા માસ્કનો લીલો કલર ઉતરે છે.” ????????

????‍♂️????‍♂️ ????????

Read new post daily only on Gujjumitro.

You may also like...

1 Response

  1. NITIN says:

    ????????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *