જ્યારે પ્રેમી બની જાય પતિ ત્યારે શું થાય છે?

જ્યારે પ્રેમી બની જાય પતિ ત્યારે શું થાય છે?

આજે જુના ઘર પાસેથી પસાર થયો તો ફૂલવાળાએ કહ્યું :-

“બેટા, યાદ છે ? છેલ્લે ૨૫ વર્ષ પહેલાં તું આ જ મહિને ગુલાબ ખરીદવા આવ્યો’તો.”

મેં કહ્યું:-

“હા કાકા. બસ એ છેલ્લું વર્ષ હતું

ત્યાર પછી થી રોજ કોથમીર ખરીદવા નીકળું છું.”
🤣

શું તમે મખાના ખાવાના આ અમૂલ્ય ફાયદા જાણો છો?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *