મોંઘાઈ માં પણ હસતાં રહો
April 25, 2022
મોંઘાઈ માં પણ હસતાં રહો
સંબંધીઓ મળવા આવ્યા…
“પેટ્રોલ આટલું મોંઘું છે, છતાં આટલા દૂરથી ગાડી ચલાવવા આવ્યા છીએ”
આ સાંભળીને અમે કંટાળી ગયા.
અમે પણ તેની સામે લીંબુ પાણીના 4 ગ્લાસ મૂક્યા.
ત્યારબાદ મામલો શાંત પડ્યો!!!
Tags: funny gujarati joke
You may also like...