ગુજ્જુભાઈના PAN ની વિગતો

ગુજ્જુભાઈના PAN ની વિગતો

ગુજ્જુભાઈના PAN ની વિગતો

બેન્કમાંથી ઈ-મેલ આવ્યો.

સર, કૃપા કરી તમારા PAN ની વિગતો મોકલો .

ગુજ્જુભાઈ : ભીની સોપારી , ગુલકંદ , વરિયાળી , ઈલાયચી અને હા ચૂનો થોડોક ઓછો લગાવજો …

????????????

Read more jokes here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *