ભાષા વિવેકનું શ્રેષ્ઠ ઉદાહરણ!
ભાષા વિવેકનું શ્રેષ્ઠ ઉદાહરણ!
ચંદુ માર્કેટમાં ઍક્ટિવા પર બેઠો બેઠો મોબાઈલ મંતરતો હતો.
એક સજ્જન આવ્યા અને ચંદુના ખભે ખૂબ જ પ્રેમથી હાથ મૂકીને તેને પૂછયું :- “બેટા, તારું નામ શું છે…?”
“ચંદુ…”
“સરસ…તારા પિતાજીનું…..?” સજ્જને પૂછ્યું
“મગન…..” ચંદુએ જવાબ આપ્યો
આ સાંભળી એ સજ્જન વ્યક્તિએ ચંદુને પ્રેમપૂર્વક કહ્યું….‼️
આ મગનનું ઍક્ટિવા નથી….ઉતરી જા…..‼️
Read more jokes here.