પત્ની સાથે બેસીને થતો અનોખો અનુભવ!

ગુજરાતી હાસ્ય લેખ

પત્ની સાથે બેસીને થતો અનોખો અનુભવ!

ગવર્મેન્ટ ખાતામાં ૧૦ મિનિટ બેસો :
તમને લાગશે કે જીવન ખૂબજ મુશ્કેલ છે..

દારૂડીયા સાથે ૧૦ મિનિટ બેસો :
તમે અનુભવશો કે જીવન ખૂબ જ સરળ છે..

સાધુઓ અને સન્યાસી સાથે ૧૦ મિનિટ બેસો :
તમને બધુ જ દાનમાં આપી દેવાનું મન થશે..

કોઈ નેતા સાથે ૧૦ મિનિટ બેસો :
તમને લાગશે કે તમારા બધા અભ્યાસો નકામા છે..

લાઇફ ઇન્સ્યુરન્સ એજન્ટ સાથે ૧૦ મિનિટ બેસો :
તમને લાગશે કે જીવવા કરતા મરી જવું વધુ સારું છે..

વેપારીઓ સાથે ૧૦ મિનિટ બેસો :
તમને લાગશે કે તમારી કમાણી ખૂબ ઓછી છે..

વૈજ્ઞાનિકો સાથે ૧૦ મિનિટ બેસો :
તમે તમારી પોતાની જ અજ્ઞાનતાનું પ્રચંડ અનુભવ થશે..

સારા શિક્ષકો સાથે ૧૦ મિનિટ બેસો :
તમને ફરીથી વિદ્યાર્થી બનવાની ઇચ્છા થશે..

ખેડૂત અથવા કામદાર સાથે ૧૦ મિનિટ બેસો :
તમને લાગશે કે તમારે હજી વધારે મહેનત કરવાની જરૂર છે..

સૈનિક સાથે ૧૦ મિનિટ બેસો :
તમને લાગશે કે તમારી પોતાની સેવાઓ અને બલિદાનનું કંઈજ મહત્વ નથી..

એક સારા મિત્ર સાથે ૧૦ મિનિટ બેસો :
તમને લાગશે કે તમારું જીવન સ્વર્ગ છે..

હવે મુદ્દા ની વાત.. .

પત્ની સાથે બે મીનીટ બેસો :

પછી તમને લાગશે કે.. .
આ દુનિયામાં સૌથી ડોબા તમે જ છો..
😂😂😂😂

પત્ની સાથે થતો અનુભવ અનોખો હોય છે!

Also read : ૧૦ નાની અને માર્મિક ગુજરાતી બોધ કથાઓ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *