પતિ પર ગુસ્સો આવે તો શું કરવું?!
પતિ પર ગુસ્સો આવે તો શું કરવું?!
કોઇના પર ગુસ્સો આવે તો બોલતાં પહેલાં થોડો બ્રેક લો.
૧.જો એ વ્યક્તિ તમારાથી નાની હોય તો ૧ થી ૧૦ ગણો પછી બોલો.
૨. જો એ વ્યક્તિ તમારા જેટલી જ હોય તો ૧ થી ૩૦ ગણો પછી બોલો
૩. જો એ વ્યક્તિ તમારા થી મોટી હોય તો ૧ થી ૫૦ ગણો પછી બોલો
૪.જો એ વ્યક્તિ તમારી “પત્ની” હોય તો ગણતરી ચાલુ જ રાખો…. બોલવાની હિંમત ના કરતા….!!
૫.જો એ વ્યક્તિ તમારા “પતિ” હોય તો સીધો એટેક કરો ….!! ગણતરી ગયી તેલ લેવા…!!!
????????????????
Read more jokes here.
Hahaha! It was very funny.