કેન્સર મટાડવા માટે અકસીર છે પપૈયાં

Papaya

પપૈયાં કેન્સર મટાડવા માટે ઉપયોગી

ઘણાં પ્રકારની વૈજ્ઞાનિક શોધો થી જાણકારી મળી છે કે પપૈયાના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓ નો નાશ કરવાની અને તેની વૃદ્ધિને અટકાવવાની શક્તિશાળી દવા મળી આવે છે. ખાસ કરીને પપૈયાના પાંદડાની અંદર કેન્સરની કોશિકાઓને નાશ કરવાની અને તેની વૃદ્ધી અટકાવવા ના ગુણ વધુ પ્રમાણમાં મળી આવે છે. તેથી કેન્સર મટાડવા માટે પપૈયાં નો ઉપયોગ લાભદાયી છે.

પપૈયાના પાંદડા 10 પ્રકારના કેન્સર મટાડી શકે છે

University of Florida (2010) અને international doctors and researchers from US and Japan માં થયેલ શોધ થી જાણવા મળ્યું છે કે પપૈયાના પાંદડામાં કેન્સરની કોશિકાઓ નો નાશ કરવાની દવા મળી આવે છે. Nam Dang MD, PhD જેઓ એક શોધક છે, તે મુજબ પપૈયાના પાંદડા સીધા કેન્સરને દુર કરી શકે છે, તેમની મુજબ પપૈયાના પાંદડા લગભગ 10 પ્રકારના કેન્સરનો નાશ કરી શકે છે જેમાં મુખ્ય છે. breast cancer, lung cancer, liver cancer, pancreatic cancer, cervix cancer, તેમાં જેટલું વધુ પ્રમાણ પપૈયાના પાંદડા નું વધારવામાં આવે છે, તેટલું જ સારું પરિણામ મળે છે, પપૈયાના પાંદડા કેન્સરને દુર કરી શકે છે અને કેન્સરના વિકાસને જરૂર રોકી દે છે.

કેન્સર મટાડવા માટે પપૈયાં

પપૈયાના પાંદડા કેન્સરને કેવી રીતે મટાડે છે?

(1) પપૈયું કેન્સર વિરોથી અણુ Th1 cytoknes ના ઉત્પાદનને વધારે છે જે ઈમ્યુન system ને શક્તિ પ્રદાન કરે છે જેનાથી કેન્સર કોશિકા નો નાશ કરવામાં આવે છે.

(2) પપૈયાના પાંદડામાં Papain મળી આવે છે જે કેન્સર કોશિકાઓ ઉપર રહેલા પ્રોટીનના આવરણને તોડી નાખે છે. જેનાથી કેન્સર કોશિકા ઓ ને શરીરમાં બચવાનું મુશ્કેલ થઇ જાય છે. Papain લોહીમાં જઈને macrophages ને ઉત્તેજિત કરે છે જે immune system ને ઉત્તેજિત કરીને કેન્સર કોશિકાનો નાશ કરવાનું શરુ કરે છે, અને પપૈયાના પાંદડા દ્વારા સારવાર માં તે ફરક છે કે chemotherapy માં immune system ને દબાવવામાં આવે છે જયારે તેને ઉત્તેજિત કરે છે, chemotherapy અને radiotherapy માં સામાન્ય કોશિકા પણ પ્રભાવિત થાય છે પપૈયા માત્ર કેન્સર કોશીકાનો નાશ કરે છે. સૌથી મોટી વાત કે કેન્સરના ઇલાજમાં પપૈયા ની કોઈ આડ અસર પણ નથી.

Papaya

કેન્સરમાં પપૈયાની ચા :

કેન્સરમાં સૌથી ઉત્તમ પપૈયાની ચા દિવસમાં 3 થી 4 વખત પપૈયાની ચા ખુબ ફાયદાકારક રહે છે.
પપૈયાની ચા બનાવવાની બે રીત છે.

(1) 5 થી 7 પપૈયા ના પાંદડાને પહેલા તડકામાં સારી રીતે સુકવી લો પછી તેને નાના નાના ટુકડામાં તોડી લો તમે 500 મી.લી. પાણીમાં થોડા પપૈયાના સુકાયેલા પાંદડા નાખીને સારી રીતે ઉકાળો. એટલા ઉકાળો કે તે અડધા રહી જાય. તેને 125 મી.લી. કરીને દિવસમાં 2 વખત પીવો. અને જો વધુ બનાવ્યુ તો તેને તમે દિવસમાં 3 થી 4 વખત પીવો. બીજું વધેલું પ્રવાહીને ફ્રીજમાં રાખી દો જરૂર પડે ત્યારે ઉપયોગ કરો. અને ધ્યાન રાખશો કે તેને બીજી વખત ગરમ ન કરશો.

(2) પપૈયાના 7 તાજા પાંદડા લો તેને સારી રીતે હાથથી મસળી લો. હવે તેને 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો. જયારે તે 250 મી.લી. વધે એટલે તેને ગાળીને 125 મી.લી. કરીને 2 વખત માં, એટલે કે સવાર સાંજ પી લો. આ પ્રયોગ દિવસમાં 3 થી 4 વખત પણ કરી શકો છો. પપૈયાના પાંદડાનો જેટલો વધુ ઉપયોગ કરશો એટલો જ જલ્દી ફાયદો મળશે. અને આ ચા પીવાના અડધા થી એક કલાક સુધી તમારે કઈ જ ખાવા પીવાનું નથી.

Papaya leaves

આ પ્રયોગ ક્યાં સુધી કરવો?

આમ તો આ પ્રયોગ 5 અઠવાડિયામાં પોતાનું પરિણામ દેખાડી આપશે, છતાં પણ 3 મહિના સુધી ઉપયોગ કરવાનો આગ્રહ છે. જેમની કેન્સરમાં ત્રીજો કે ચોથો સ્ટેજ હતો એવા લોકોએ અનુભૂતિ કરી છે તે લોકોને પણ સારું થયું છે.

ગુજજુમિત્રો, પપૈયાનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. અને આથી જ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર પપૈયાના ઝાડ ને સર્વ શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવ્યું છે.

નોંધ : કોઈપણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *