સમય જતાં ઓછી વાર લાગે છે
સમય જતાં ઓછી વાર લાગે છે સમય જતાં ઓછી વાર લાગે છે, પણ ફરી સમય આવતા ધણી વાર લાગે છે. Also read: ખાવાનું અને ઉપવાસ એવી રીતે કરો કે કાયા નીરોગી રહે
આભાર માને છે તો જરા તું હસીને માન ❛❛પુલકિત થઈ જશે પછી મારું પૂરું જહાન,આભાર માને છે તો જરા તું હસીને માન! કડવું મળે છતાં! એ નથી આપતા પરત,ઉતારી વિષ ગળે, તું જો! શંકર...
આઈ ડોન્ટ લાઇક ઉનાળા – હાસ્ય કવિતા ધેર ઇઝ ટુ મચ બફારાઉપર સે કમિંગ કંટાળાધેટ ઇઝ વ્હાય..આઈ ડોન્ટ લાઈક ઉનાળા !😩🤪 બફારા બ્રિન્ગિંગ પરસેવાસ્પોઇલિંગ માય ફેસ રૂપાળાધેટ ઇઝ વ્હાય…આઇ ડોન્ટ લાઇક ઉનાળા !😩🤪🤪 કોલ્ડ-ડ્રીંક...
મોબાઈલ રેડિયેશન અને તેના વિષે અગત્યની જાણકારી તમારો ફોન જેટલો વધુ નેટવર્કથી કનેક્ટ થવાનો પ્રયાસ કરે છે, તેટલું વધુ રેડિયેશન તે બહાર નીકળે છે. કેટલીકવાર, જો તમે નબળા સિગ્નલવાળા વિસ્તારમાં કૉલ કરવાનો પ્રયાસ કરી...
“શબ્દકોશ” માં કેટલુંક આડુંઅવળું થઈ ગયું છે ! “શબ્દકોશ” માં કેટલુંકઆડુંઅવળું થઈ ગયું છે ! “જનમટીપનું” નામ,“મોબાઈલ” થઈ ગયું છે ! “કેદી નંબર” નું નામ,“મોબાઈલ નંબર” થઈ ગયું છે ! “જેઈલરનું” નામ,“એડમીન” થઈ ગયું...
આજના પરિવર્તનના કળીકાળમા આપણા સૌના જીવનમાં શું શું ઘટયું………………… ૧ સૌ પ્રથમ કુટુંબ ટુંકુ થયુ૨ વ્યવહાર ટુંકા થયા૩ સંબંધો ટુંકા થયા૪ વય ટુંકી થઇ૫ ઉંઘ ટુંકી થઇ૬ મન ટુંકા થયા૭ મહેનત ટુંકી થઇ૮ વાળ...
ગુજરાતી સુવિચાર જિંદગીમાં એ જ વ્યક્તિ ખુશ રહી શકે છે..!! જેમના પર દુશ્મન લીંબુ ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય…!! બાકી કેટલાય તો વહેમથી જ મરી જાય. Also read : સહજો બાઈની...
જીવનની સુગંધ એ જ માણી શકે જીવનની સુગંધ એ જ માણી શકે જેમની પાસે ખીલવા અને ખરવાની ક્ષણોની વચ્ચે , મહેંકી જવાની આવડત હોય છે..!!
કાનમાં બહેરાશ જેવું લાગે તો અજમાવી જુઓ આ પાંચ ઉપાય ગુજજુમિત્રો, આવો આજે હું તમને પાંચ નાનકડા અને અસરકારક ઉપાય બતાવું જેનાથી તમે કાનમાં બહેરાશ નો નિકાલ કરી શકો છો. પ્રથમ ઉપાય દશમૂલ, અખરોટ...
મોંઘાઈ માં પણ હસતાં રહો સંબંધીઓ મળવા આવ્યા… “પેટ્રોલ આટલું મોંઘું છે, છતાં આટલા દૂરથી ગાડી ચલાવવા આવ્યા છીએ” આ સાંભળીને અમે કંટાળી ગયા. અમે પણ તેની સામે લીંબુ પાણીના 4 ગ્લાસ મૂક્યા. ત્યારબાદ...