Tagged: inspirational Gujarati quote

સંબંધ કેવી રીતે મજબૂત બને છે? 0

સંબંધ કેવી રીતે મજબૂત બને છે?

સંબંધ કેવી રીતે મજબૂત બને છે? સંબંધ મોટી મોટી વાતો કરવાથી નહિ , પરંતુ નાની નાની વાતો સમજવાથી મજબૂત બને છે..!! Also read : પરવળ ખાવાના ફાયદા જાણશો તો નિયમિતપણે ખાશો

કફનને ખાનગી ગજવું નથી 0

વિશ્વાસ રાખવો જરૂરી હોય છે

વિશ્વાસ રાખવો જરૂરી હોય છે જો પડછાયો છે, તો એનો અર્થ એ કેઆસપાસ ક્યાંક અજવાળું પણ છે. ઈશ્વરીય શકિતનુ પણ કઈક આવું હોય છેબસ વિશ્વાસ રાખવો જરૂરી હોય છે. Also read: જિગરની વાત છે...

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

દીવો કરીને વંદન

દીવો કરીને વંદન દીવો કરીને વંદન એટલા માટે કરવામાં આવે છે કે દીવો બીજા માટે બળે છે બીજા ને જોઈ ને નહીં. Also read: મખાણા ખીર બનાવવાની સરળ રીત

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

દિલ કેવી રીતે જીતાય છે?

દિલ કેવી રીતે જીતાય છે? શબ્દો અને દિમાગ થીદુનિયા જીતી શકાય છે, પરંતુ, દિલ તો આજે પણદિલથી જ જીતાય છે! Also read: “મારા પાકીટમાં રૂપિયા કોણે મૂક્યા?” – પિતા પુત્ર નો પ્રેમ

શંકાનું કોઈ સમાધાન નથી 0

બધું ભણાવવામાં આવ્યું પણ…

બધું ભણાવવામાં આવ્યું પણ… બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું, ત્રિકોણ, ચોકોણ, લઘુકોણ, પંચકોણ, શટકોણ, પણ જીવનમાં જે હંમેશા ઉપયોગી છેતેને ક્યારેય ભણાવવામાં નથી આવ્યું, તે છે… “દ્રષ્ટિકોણ”  Also read: એક...

કફનને ખાનગી ગજવું નથી 0

તમારે સુખી થવું છે કે સર્વોપરી?

તમારે સુખી થવું છે કે સર્વોપરી? સુખી થવા માટે સગા સંબંધી અને મિત્રો જોઈએ… સર્વોપરી થવા માટે હરીફ અને દુશ્મન જોઈએ……! Also read : જો ઘડપણ માં પૂત કપૂત થાય તો માવતર કયાં જાય?...

ઈમાનદારી નું પ્રથમ પગથિયું 0

ઈમાનદારી નું પ્રથમ પગથિયું

ઈમાનદારી નું પ્રથમ પગથિયું તમારાઅંગત અને જાહેરવિચારોનુંએક સમાન હોવુએ જ ઇમાનદારીનુંપ્રથમ પગથિયું છે. Also read : કોરોનાની ત્રીજી લહેર ન આવે તેના માટે આ ૧૫ વસ્તુઓ કરો

શંકાનું કોઈ સમાધાન નથી 1

જીદ અને અહમ્

જીદ અને અહમ્ અહમ્ આવી જાય છે સંબંધ માં જ્યારે જીદ અને અહમ્ આવી જાય છે ત્યારે બંને જીતી જાય છે અને સંબંધ હારી જાય છે Also read: ૬ સાદા નિયમોનું પાલન કરીને દાંતના...

વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે 0

વાણી, વિચાર અને વર્તન

વાણી, વિચાર અને વર્તન તમારી વાણી, વિચાર અને વર્તન જ નક્કી કરશે કે… સામે નું પાત્ર ફરિયાદ કરશે કે ફરી.. યાદ…!!! Also read : તણાવ (સ્ટ્રેસ) ને ફટાફટ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો

ગુજરાતી શેરો શાયરી 1

અરીસો તુટી ગયો

અરીસો તુટી ગયો કાલે અરીસો હતો તો બધાં જોઈ જોઈને જતાં, આજે તુટી ગયો તો બધાં બચી બચીને જાય છે ! Also read : ફરાળી હાંડવો બનાવવાની સરળ રીત : શ્રાવણ મહિના સ્પેશલ