Tagged: good morning message

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

જે વાતો આપણને…

જે વાતો આપણને તકલીફ આપે છે, એ જ આપણને તાલીમ આપે છે. Also read: જંગલમાં ખળભળાટ : એક ગુજરાતી વ્યંગકથા

પુષ્પો કે પાંદડાં? 0

પુષ્પો કે પાંદડાં?

પુષ્પો કે પાંદડાં? કોઈપણ બાગમાં પાંદડા બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં, છતાં વખાણ પુષ્પોના જ થતા હોય છે. કારણકે બોલબાલા ગુણોની છે.. સંખ્યાની નહીં. Read also : પ્રસંશા અને ચાપલુસી

કફનને ખાનગી ગજવું નથી 0

મંદિરોમાં પણ કેમેરા મુકાય છે

મંદિરોમાં પણ કેમેરા મુકાય છે,અજીબ જમાનો આયોસાહેબ….આખી દુનિયાનું ધ્યાન રાખવાવાળા પરપણ ધ્યાન રખાય છે. શું તમે તમારા પતિથી સુખી છો? – વાંચો સચોટ જવાબ

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

દરેક જગ્યાએ લડાઇ સફળ ન થાય

દરેક જગ્યાએ લડાઇ સફળ ન થાય મહાભારતના યુદ્ધમાં પોતાના પિતા દ્રોણાચાર્યને દગાથી મારી નાખ્યાનું જાણી અશ્વત્થામા બહુ ક્રોધિત થઈ ગયો ને એને પાંડવ સેના પર ખતરનાક નારાયણ શસ્ત્ર છોડી દીધું. જેનો કોઈપણ પ્રતિકાર કરી...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 1

આવો પગથિયું બનીએ

આવો પગથિયું બનીએ પથ્થર બનીને ઠેસપહોંચાડવા કરતાંઆવોએક બીજાનેપગથિયું બનીનેઠેઠ સુધી પહોંચાડીએ. Also visit : જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો

શંકાનું કોઈ સમાધાન નથી 0

જન્મ પર વેંહચાતી મીઠાઈથી શરુ થતી જીંદગી

જન્મ પર વેંહચાતી મીઠાઈથી શરુ થતી જીંદગી શ્રાધ્ધની ખીર પર આવી ને અટકે છે… બસ આજ તો જીવન ની મીઠાશ છે… દુર્ભાગ્ય એ છે કે માણસ આ બંને વખત ની વસ્તુ નથી ખાઈ શકતો....

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

ભગવાન છે કે નહિ

ભગવાન છે કે નહિ માણસ વિચારે છે કે ભગવાન છે કે નહિ, પણ ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહી.. Read more quotes here.

boat 0

મા એ બાળપણમાં કહ્યું હતું

મા એ બાળપણમાં કહ્યું હતું મા એ બાળપણમાં એક વાત કહી હતી, સામેવાળો સુખી હોય તો આમંત્રણ વગર જવું નહિ અને દુઃખી હોય તો નિમંત્રણ ની રાહ જોવી નહિ. gujjumitro.com

ગુજરાતી શેરો શાયરી 0

દેહ દાન કરનાર વ્યક્તિના સુંદર વિચાર

દેહ દાન કરનાર વ્યક્તિના સુંદર વિચાર “મારી ચિતા પર રાખવાકોઈ ઝાડ તોડશો નહીં..આવતો જન્મ જો પક્ષીનોમળ્યો – તો હું મારો માળો ક્યાં બાંધીશ…?” Read more quotes here.