પાસબુક અને શ્વાસબુક
પાસબુક અને શ્વાસબુક –બંને ખાલી થાય ત્યારેભરવી પડે છે.પાસબુકને બેલેન્સથીઅને શ્વાસબુકને સત્કર્મોથી. Read more quotes here.
પાસબુક અને શ્વાસબુક –બંને ખાલી થાય ત્યારેભરવી પડે છે.પાસબુકને બેલેન્સથીઅને શ્વાસબુકને સત્કર્મોથી. Read more quotes here.
જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,શું ખબર કાલે એ જ દિવસ હોય જેનીતમે વર્ષોથી રાહ જોતા હોય !!
આજ નો સુવિચાર : સારા શબ્દોને ઝીલતા શીખો Visit Gujjumitro daily.
ઈશ્વર અને શ્રદ્ધા નો અર્થ હું ના બોલુંઅનેતોય તું સાંભળે,માટે જ તારું નામ ઈશ્વરઅનેતું ના બોલેતોય મને સંભળાયએનું નામ શ્રદ્ધા
સંબંધોમાં હૂંફ હોય તો : આજ નો સુવિચાર સંબંધોમાંએકબીજાનીહૂંફ હોય તો,ક્યારેય હાંફ ન ચઢે. Keep checking Gujjumitro!
ક્યારેક બધું જતું કરવું પડે છે ક્યારેક બધું જતું કરવું પડે છેતો ક્યારેક બધું જતું રહે છેજીવન છે મિત્રો આવું બધું તો થતું રહે છે. Read more quotes here.
સલાહ આપવાનો મતલબ સલાહ આપું છુંએનો મતલબ એ નથી.કે હું સમજદાર છું,બસ મતલબ એ છે કેમેં તમારા કરતાપણ વધારે ભૂલો કરી છે.
અલ્પવિરામબની થાકેલો માણસ,જયારેપૂર્ણવિરામ બને છે.ત્યારેભલભલા ગ્રંથોસમાપ્તકરી નાખે છે. ????Read more posts here.
કોઈ વ્યક્તિને હરાવીને નીચું પાડવું એ સફળતા નથી. પણ…કોઈ વ્યક્તિને સમ્માન આપીને જીતી લેવી એ જ સાચી સફળતા છે. Also read : મિત્રોની મસ્તી
“રંગ” જો દીવાલ પર લગાવવા માં આવે તો તે શોભા વધારે છે, પણ એ જ રંગ ના છાંટા જો ભોંયતળિયે પડે તો “દાગ” કહેવાય. બસ તમે કયાં છો તે જ મહત્વનું છે… સુપ્રભાત મિત્રો...
ગુજજુમિત્રોને તમારો અવાજ બનાવી લો! શું તમે ગુજજુમિત્રોમાં તમારા કામ અથવા કળા વિષે, તમારી તકલીફો અથવા પીડા વિષે લેખ આપવા માંગો છો? તો આજે જ hellogujjumitro@gmail.com પર સંપર્ક કરો.