Tagged: good morning message

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

અમે હૃદય થી વાત કરીએ છીએ

અમે હૃદય થી વાત કરીએ છીએ અમે હૃદય થી વાત કરીએ છીએ, કારણ કે અમને સબંધ વહાલો લાગે છે, બાકી દોસ્ત… દિમાગ અમારી પાસે પણ છે. Also read: વડવા ના છાંયડા જેવી છે વડીલો...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા

કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે ધિક્કારવા સિવાય નો ત્રીજો અને સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે તેને સમજવાનો. Also read: દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે સચોટ ઉપદેશ

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

સિધ્ધાંત કરતાં સહકાર

સિધ્ધાંત કરતાં સહકાર સિધ્ધાંત કરતાં સહકાર અને બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે. Also read: સુખી થવાના ઉપાય : લેટ ગો કરતા એટલે કે છોડી દેતા શીખો

ગુજરાતી સુવિચાર 0

તફાવત ની તીવ્રતા : એક ગુજરાતી સુવિચાર

તફાવત ની તીવ્રતા : એક ગુજરાતી સુવિચાર પગ ખેંચે એ હંમેશા પગમાં જ હોય છે. અનેહાથ પકડે એ હૈયામાં…તફાવતની તીવ્રતા જુઓ,ફૂલોને મુઠ્ઠીમાં દબાવશો તો ફૂલને ઈજા થશે…અને જો કાંટાને દબાવશો તો મુઠ્ઠીમાં ઈજા થશે…!!!...

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

સમયની સાથે બદલાઈ જાવ

સમયની સાથે બદલાઈ જાવ અથવા સમયને બદલતા શીખો. ક્યા સુધી મજબૂરીઓ ગણાવતા રહેશો ક્યારેક તો સામા પવને દોડતા શીખો. Also read: પપૈયા ખાવાના ફાયદા જાણશો તો દરરોજ દવા નહીં પપૈયું ખાશો

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

વેદ કરતાં વેદના ને સમજો! – ગુજરાતી સુવિચાર

વેદ કરતાં વેદના ને સમજો! – ગુજરાતી સુવિચાર વેદ જાણનારા ની તો ખબર નથી પણ કોઈની વેદના જાણનારા જરૂર ઈશ્વરને સાચા અર્થમાં પામી જાય છે ! Also read : બાલ્કની ગાર્ડન એટલે પ્રકૃતિની બારી

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

શ્રેષ્ઠ કર્મ ની પરિભાષા

શ્રેષ્ઠ કર્મ ની પરિભાષા શ્રેષ્ઠ કર્મ એ નથી જેનુ પરીણામ શ્રેષ્ઠ હોય…. શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદેશ “સર્વશ્રેષ્ઠ” હોય… વધુ સુવિચાર વાંચવા માટે અહીં ક્લીક કરો.

નવી પેઢી અને જૂની પેઢી નું સુખ 0

સ્ત્રી ના સમ્માન ની વાત

સ્ત્રી ના સમ્માન ની વાત રાવણ તો ખોટો બદનામ થઈ ગયો સાહેબ!જો સ્ત્રી ના સમ્માન ની વાત હોત ને તોઆજે દુર્યોધન ને દુશાસન ના પૂતળા બળતા હોત !સીતા જીવિત મળ્યા એ રામ નીતાકાત હતી...

boat 0

મનુષ્ય અવતાર ની મજબૂરી

મનુષ્ય અવતાર ની મજબૂરી મજબુરી હોય છે,મનુષ્ય અવતારમાં સાહેબ,નહીં તો રામ વનમાં અનેકૃષ્ણ જેલમાં થોડા જાય….? Also visit our section : જીવન દર્પણ