દીવો કરીને વંદન
દીવો કરીને વંદન દીવો કરીને વંદન એટલા માટે કરવામાં આવે છે કે દીવો બીજા માટે બળે છે બીજા ને જોઈ ને નહીં. Also read: મખાણા ખીર બનાવવાની સરળ રીત
દીવો કરીને વંદન દીવો કરીને વંદન એટલા માટે કરવામાં આવે છે કે દીવો બીજા માટે બળે છે બીજા ને જોઈ ને નહીં. Also read: મખાણા ખીર બનાવવાની સરળ રીત
દિલ કેવી રીતે જીતાય છે? શબ્દો અને દિમાગ થીદુનિયા જીતી શકાય છે, પરંતુ, દિલ તો આજે પણદિલથી જ જીતાય છે! Also read: “મારા પાકીટમાં રૂપિયા કોણે મૂક્યા?” – પિતા પુત્ર નો પ્રેમ
બધું ભણાવવામાં આવ્યું પણ… બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું, ત્રિકોણ, ચોકોણ, લઘુકોણ, પંચકોણ, શટકોણ, પણ જીવનમાં જે હંમેશા ઉપયોગી છેતેને ક્યારેય ભણાવવામાં નથી આવ્યું, તે છે… “દ્રષ્ટિકોણ” Also read: એક...
આપણાં કોણ અને પારકાં કોણ? જેમની સાથે સંબંધમાં,આનંદ બમણો નેચિંતા અડધી થઈ જાય,એ આપણાં,બાકીનાં ઓળખીતા. Also read : દરિદ્રતા દૂર કરવા વાણિયા એ શું કર્યું? – એક પ્રેરક કથા
વેદના નું શું કરવું? કડવી ગોળીને ગળવાની હોય ચગળવાની ન હોય, વેદનાને તો વીસરવાની હોય વાગોળવાની ન હોય..! Also read : માથાના વાળ થી પગ સુધીની તમામ નસો ખોલો – સસ્તો ઘરેલુ ઉપચાર
જીદ અને અહમ્ અહમ્ આવી જાય છે સંબંધ માં જ્યારે જીદ અને અહમ્ આવી જાય છે ત્યારે બંને જીતી જાય છે અને સંબંધ હારી જાય છે Also read: ૬ સાદા નિયમોનું પાલન કરીને દાંતના...
એક કડવો અનુભવ ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખુ પુસ્તક લખાવી શકે! આ પણ વાંચો : ૧૦ નાની અને માર્મિક ગુજરાતી બોધ કથાઓ
ધીરજ એટલે શું? ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ, પણ, રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા. આ પણ વાંચો : પાણી ના ફાયદા માટે તેને પીવાની સાચી રીત જાણો
સુખ અને દુઃખ ની કસોટી સુખ અહંકાર ની કસોટી કરે છે દુઃખ ધીરજ ની કસોટી કરે છે આ બંને કસોટી માં જે પાસ થાય છે એ જિંદગી ની દરેક બાજી જીતી જાય છે. Also...
સ્ત્રી અને પુરુષ નો પ્રેમ સ્ત્રી નો પ્રેમ પુરુષ પાસે સુરક્ષા અને હૂંફ માંગે છે… જ્યારે પુરુષ નો પ્રેમ સ્ત્રી પાસે શાંતિ અને સમજણ માંગે છે…!!! Also read : પત્ની સાથે બેસીને થતો અનોખો...
ગુજજુમિત્રોને તમારો અવાજ બનાવી લો! શું તમે ગુજજુમિત્રોમાં તમારા કામ અથવા કળા વિષે, તમારી તકલીફો અથવા પીડા વિષે લેખ આપવા માંગો છો? તો આજે જ hellogujjumitro@gmail.com પર સંપર્ક કરો.