સંબંધોમાં ઠંડક રાખજો
સંબંધોમાં ઠંડક રાખજો,ગરમી તો હજી વધશેએક- લૂ અને એકલુંબન્ને બહુ જઆકરા લાગે છે. Also read : ચીઝ ચિલી ટોસ્ટ બનાવવાની સરળ રીત : ટિફિન રેસિપિ
સંબંધોમાં ઠંડક રાખજો,ગરમી તો હજી વધશેએક- લૂ અને એકલુંબન્ને બહુ જઆકરા લાગે છે. Also read : ચીઝ ચિલી ટોસ્ટ બનાવવાની સરળ રીત : ટિફિન રેસિપિ
વિઘ્નો નો અંત વિઘ્નો તો જીવનમાંઅનંત આવે છે,પણ સામનો કરવાથી જતેનો અંત આવે છે.કુદરતનો પણ નિયમ છે,જે પાનખર ઝીલેતેને જ વસંત આવે છે..! Also read : તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર...
વ્યવહારમાં બાળક રહેવું વ્યવહારમાં બાળક રહેવુંકામમાં યુવાન હોવુંઅનેઅનુભવમાં વૃદ્ધ થવુંવ્યક્તિને સફળતાની ઉંચાઈ પર લાવે છે…. Also read : શા માટે સ્ત્રીઓ લાંબુ જીવે છે?
નાચતો મોર અને પૈસાનું જોર નાચતો મોર અને પૈસાનું જોર.. કાયમી ટકતું નથી.. સમય પૂરો થાય એટલે કળા અને કલાબાજી સમેટાઈ જાય છે. Also read : ભણતા વિદ્યાર્થીઓ ની યાદશક્તિ કેવી રીતે વધારવી –...
તમારી ખુશીઓમાં અને દુ:ખમાં તમારી ખુશીઓમાં એ લોકોહાજર હોય છે જે તમનેગમતાં હોય છે, પણ તમારા દુ:ખમાં એ લોકોહાજર હોય છે જેને તમેગમતા હો છો. Also read: ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો...
ઈશ્વર નું ધારેલું જ થાય છે દરેક સમયે ઈશ્વર નું ધારેલું જ થાય છે, પરંતુ સુખ ના સમયે આ વાત સમજાતી નથી. Also read: પેસમેકર શું છે? – સંક્ષિપ્ત અને સરળ જાણકારી
ભૂતકાળનાં કર્મો જેમ કાલનું દુધ આજે દહીં બંને છે, તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. Also read: આજના પરિવર્તનના કળીકાળ માં આપણા સૌના જીવનમાં શું શું ઘટયું
સમય જતાં ઓછી વાર લાગે છે સમય જતાં ઓછી વાર લાગે છે, પણ ફરી સમય આવતા ધણી વાર લાગે છે. Also read: ખાવાનું અને ઉપવાસ એવી રીતે કરો કે કાયા નીરોગી રહે
નવરાશ અને નિરાંતમાં ફરક છે નવરાશ અને નિરાંતમાંફરક છેએક સમયથી હોય છેઅનેબીજી મનથી હોય છે. Also read : ભારતમાં છાપાઓનો સ્વર્ણિમ ઈતિહાસ : જનરલ નોલેજ
વિશ્વાસ રાખવો જરૂરી હોય છે જો પડછાયો છે, તો એનો અર્થ એ કેઆસપાસ ક્યાંક અજવાળું પણ છે. ઈશ્વરીય શકિતનુ પણ કઈક આવું હોય છેબસ વિશ્વાસ રાખવો જરૂરી હોય છે. Also read: જિગરની વાત છે...
ગુજજુમિત્રોને તમારો અવાજ બનાવી લો! શું તમે ગુજજુમિત્રોમાં તમારા કામ અથવા કળા વિષે, તમારી તકલીફો અથવા પીડા વિષે લેખ આપવા માંગો છો? તો આજે જ hellogujjumitro@gmail.com પર સંપર્ક કરો.