બધું ભણાવવામાં આવ્યું પણ…
બધું ભણાવવામાં આવ્યું પણ…
બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું,
ત્રિકોણ, ચોકોણ, લઘુકોણ, પંચકોણ, શટકોણ,
પણ જીવનમાં જે હંમેશા ઉપયોગી છેતેને ક્યારેય
ભણાવવામાં નથી આવ્યું, તે છે… “દ્રષ્ટિકોણ”
Also read: એક દાડમ સો રોગો માટે કામ કરે છે : દાડમ ખાવાના ફાયદા