Category: સુવિચાર

સમય પહેલાં સમેટી લો 0

પાણી નહીં પણ બીજ

પાણી તો દરેકને એક જેવું જ અપાય છેછતાં શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી,કારેલું કડવું અને મરચું તીખું ઉગે છે.એનું કારણ પાણી નહીં પણ બીજ છેઆપણે આપણા મનમાં જેવાવિચારોનું વાવેતર કરીશું એવું જ ઉગશે.

પપ્પા માટે બે લાઈન કહું કે આખું પુસ્તક લખું? 0

બાપુજીની બોધપ્રદ વાતો

તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ. સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો. થાક લાગે તેના...

વધારે પડતી ચા કે કોફી પીવાની અસરો શું છે? 0

ચા જરૂરી છે કે કપ?

ગુજ્જુમિત્રો, જીવનમાં ઘણીવાર એવું થાય છે કે આપણે આપણાં નિર્ધારિત લક્ષ્યો અને મહત્વાકાંક્ષાને પૂરી કરી લઈએ છીએ તો પણ એક ખાલીપો લાગે છે. સુવિધા હોય છે પણ સુખ નથી હોતું. સંબંધો હોય છે પણ...