માણસને બોલવું હોય પણ ન બોલી શકે
માણસને બોલવું હોય પણ ન બોલી શકે એવું બે વાર બને છે…. કાં તો એનું હૈયું “ગભરાઈ” ગયું હોય, કાં તો એનું હૈયું “ભરાઈ” ગયું હોય…..???? Read more Gujarati quotes here.
ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ત્યારે…દુઃખ મહત્વનું હોય તો વ્યક્તિ ભૂલી જવીઅને વ્યક્તિ મહત્ત્વની હોય તો દુઃખ ભૂલી જવું.
મિત્રતા અને સંબંધ એવા લોકો સાથે રાખો,જેના માટે તમે શું છો એ નહીંપણ તમે કેમ છો એ મહત્વનું હોય.
તમે “કેટલા વ્યસ્ત છો” એના કરતાં, તમે “શેમાં વ્યસ્ત છો” એ મહત્વનું છે…. Read more inspirational quotes here.
Maturity એ નથી કે તમે મોટી મોટી વાતો કરો, Maturity એ છે કે તમે નાનામાં નાની વાત સમજો..
ક્યારેક આ રેકોર્ડેડ વાક્ય પણસાચું કહી જતા હોય છે.. “તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માગો છોતે પહોંચની બહાર છે”
લોકોની ટીકાથીતમારો માર્ગ ન બદલતા,સફળતા શરમથી નહિસાહસથી જ મળશે..