સલાહ આપવાનો મતલબ
સલાહ આપવાનો મતલબ સલાહ આપું છુંએનો મતલબ એ નથી.કે હું સમજદાર છું,બસ મતલબ એ છે કેમેં તમારા કરતાપણ વધારે ભૂલો કરી છે.
સલાહ આપવાનો મતલબ સલાહ આપું છુંએનો મતલબ એ નથી.કે હું સમજદાર છું,બસ મતલબ એ છે કેમેં તમારા કરતાપણ વધારે ભૂલો કરી છે.
અલ્પવિરામબની થાકેલો માણસ,જયારેપૂર્ણવિરામ બને છે.ત્યારેભલભલા ગ્રંથોસમાપ્તકરી નાખે છે. ????Read more posts here.
કોઈ વ્યક્તિને હરાવીને નીચું પાડવું એ સફળતા નથી. પણ…કોઈ વ્યક્તિને સમ્માન આપીને જીતી લેવી એ જ સાચી સફળતા છે. Also read : મિત્રોની મસ્તી
“રંગ” જો દીવાલ પર લગાવવા માં આવે તો તે શોભા વધારે છે, પણ એ જ રંગ ના છાંટા જો ભોંયતળિયે પડે તો “દાગ” કહેવાય. બસ તમે કયાં છો તે જ મહત્વનું છે… સુપ્રભાત મિત્રો...
તાકાત શબ્દોમાં નાખો , અવાજ માં નહિ.કારણ કે ગુજ્જુમિત્રો, ખેતી વરસાદ ના પાણીથી થાય,પુર ના પાણીથી નહી..
માણસ ની ઓળખાણ કર્મોથી થાય છે મિત્રો, બાકી મોંઘા કપડા તો દુકાનમાં રહેલા પુતળા પણ પહેરે છે..
સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો. “બધું બધાંને નથી મળતું.” Click here to read funny posts.
માણસ ચિંતા અને તણાવમાં કેમ હોય છે? ચિંતા અને તણાવમાં માણસ ત્યારે જ હોય છે, જ્યારે એ પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ વિચારતો હોય છે. ????????શુભ સવાર???????? Read more Good morning quotes...
રિસાયેલું સ્વજનએ એવું નાનું બાળક છે,જે દરવાજા પાછળસંતાઈને તમારી રાહ જુએ છે..એને ક્યારેય નિરાશ ન કરતા..! Read more quotes here.
ગુજજુમિત્રોને તમારો અવાજ બનાવી લો! શું તમે ગુજજુમિત્રોમાં તમારા કામ અથવા કળા વિષે, તમારી તકલીફો અથવા પીડા વિષે લેખ આપવા માંગો છો? તો આજે જ hellogujjumitro@gmail.com પર સંપર્ક કરો.