Category: સુવિચાર

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

વેદ કરતાં વેદના ને સમજો! – ગુજરાતી સુવિચાર

વેદ કરતાં વેદના ને સમજો! – ગુજરાતી સુવિચાર વેદ જાણનારા ની તો ખબર નથી પણ કોઈની વેદના જાણનારા જરૂર ઈશ્વરને સાચા અર્થમાં પામી જાય છે ! Also read : બાલ્કની ગાર્ડન એટલે પ્રકૃતિની બારી

જીવનનું સત્ય 0

સપનાઓ પૂરા કરવા છે?

સપનાઓ પૂરા કરવા છે? જેને સપનાઓ જોવા છેતેને રાત નાની લાગે છે.અનેજેને સપનાઓ પૂરા કરવા છે.તેને દિવસ નાનો લાગે છે. Also read: દર શનિવારે ખાસ વાંચો હનુમાન ચાલીસા નો આ પાઠ

આભાર માને છે તો જરા તું હસીને માન 0

ધંધો હોય કે સંબંધ

જીવનની એક સાચી હકીકત છે.જેનામાં ખોટ ખાવાનીતાકાત હોય નેએ જ નફો કરી શકે,પછી એ ધંધો હોય કે સબંધ. વાંચો: ઘડિયાળ નો અમૂલ્ય સંદેશ

આભાર માને છે તો જરા તું હસીને માન 0

શાબાશી અને દગો

પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ,કેમકે શાબાશી અને દગોબંને પાછળ થી જ મળે છે. Also read: મોહનબા ની ખુમારી : રાજપૂત સમાજ ની સત્ય ઘટના

આભાર માને છે તો જરા તું હસીને માન 0

જિંદગી ભર જો મોજ માં રહેવું હોય તો…

જિંદગી ભર જો મોજ માં રહેવું હોય તો… જિંદગી ભર જો મોજ માં રહેવું હોય તો હંમેશા સ્વાદ અને સંવાદ પર સંયમ રાખો! આવા સુવિચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

ત્રણ પ્રકારના મિત્રો

ત્રણ પ્રકારના મિત્રો જીવનમાં સગા અને મિત્રો હંમેશા ત્રણ પ્રકારના હોય છે ,ફૂટપટ્ટી જેવા જે જિંદગીભર માપ્યા જ કરે ,સંચા જેવા જે જિંદગીભર છોલ્યા જ કરે ..અને…રબ્બર જેવા ,જે તમારી ભૂલો ને ભૂંસી ને...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

શ્રેષ્ઠ કર્મ ની પરિભાષા

શ્રેષ્ઠ કર્મ ની પરિભાષા શ્રેષ્ઠ કર્મ એ નથી જેનુ પરીણામ શ્રેષ્ઠ હોય…. શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદેશ “સર્વશ્રેષ્ઠ” હોય… વધુ સુવિચાર વાંચવા માટે અહીં ક્લીક કરો.

નવી પેઢી અને જૂની પેઢી નું સુખ 0

સ્ત્રી ના સમ્માન ની વાત

સ્ત્રી ના સમ્માન ની વાત રાવણ તો ખોટો બદનામ થઈ ગયો સાહેબ!જો સ્ત્રી ના સમ્માન ની વાત હોત ને તોઆજે દુર્યોધન ને દુશાસન ના પૂતળા બળતા હોત !સીતા જીવિત મળ્યા એ રામ નીતાકાત હતી...