Category: સુવિચાર

મનની શાંતિ માટે 0

પ્રશંસા કે ચિંતા? : ગુજરાતી સુવિચાર

પ્રશંસા કે ચિંતા? : ગુજરાતી સુવિચાર તમારી પ્રશંસા કરનાર તમારી સ્થિતિ જોવે છે, અને તમારી ચિંતા કરવા વાળા તમારી પરિસ્થિતિ જોવે છે.. બંને ની કદર કરજો ગુજજુમિત્રો! Also read : ઓરિસ્સા ના જગન્નાથપુરી મંદિર...

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

સમયની સાથે બદલાઈ જાવ

સમયની સાથે બદલાઈ જાવ અથવા સમયને બદલતા શીખો. ક્યા સુધી મજબૂરીઓ ગણાવતા રહેશો ક્યારેક તો સામા પવને દોડતા શીખો. Also read: પપૈયા ખાવાના ફાયદા જાણશો તો દરરોજ દવા નહીં પપૈયું ખાશો

સમય પહેલાં સમેટી લો 0

ભાગ્ય લઈને આવવાનું

ભાગ્ય લઈને આવવાનું અનેકર્મ લઈને જવાનો,એક નાનકડો પ્રવાસ એટલે જિંદગી. Also read: ઘરનું રસોડું છે દવાખાનું અને મસાલા છે દવાઓ

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

તું મણકા બદલ કે પછી આખે આખી માળા બદલ

તું મણકા બદલ કે પછી આખે આખી માળા બદલ તું મણકા બદલ કે પછી આખે આખી માળા બદલ…, પરિણામ તો ત્યારે જ આવશે વહાલા, જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ. આવા સુવિકાર માટે અહીં...

ગ્રહો અને નક્ષત્રોની ખરાબ દશા થી છુટકારો અપાવશે આ ચમત્કારિક ઉપાય 0

તમારી ખુશીઓ નો ચોર

તમારી ખુશીઓ નો ચોર ગઈકાલનો અફસોસ અનેઆવતી કાલની ચિંતાઆ બે એવા ચોર છે.જે તમારી ખુશીઓ ચોરી લે છે…!Also read: સંબંધ માં સમ ની શરૂઆત

દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે! 0

ઘર નાનું હોય તો ચાલશે

ઘર નાનું હોય તો ચાલશે ઘર નાનું હોય તો ચાલશે,પરંતુ મનનો દરવાજો તો મોટો જ રાખજો,તો જ એમાંથી દુઃખને જતા અને સુખને આવતાવાર નહીં લાગે! વાંચો: સંસ્કાર ની મૂડી સૌથી કિંમતી

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

સફળતા અને નસીબ

સફળતા અને નસીબ વર્ષો લાગે છે,સફળતા મેળવવામાં;લોકો ક્ષણમાં કહી દે છે,કે નસીબદાર છો તમે. આવા સુવિચાર વાંચવા માટે અહીં ક્લીક કરો.