Category: સુવિચાર

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

મર્યાદા ક્યારે રાખવી?

મર્યાદા ક્યારે રાખવી? આવક પૂરતી ન હોય ત્યારે ખર્ચમાં… અને જાણકારી પૂરતી ન હોય ત્યારે…. ચર્ચામાં મર્યાદા રાખવી.. Also read : દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે સચોટ ઉપદેશ

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

ખુશી શેનાથી મળે છે?

ખુશી શેનાથી મળે છે? જ્યારે પણ કોઈ ને હસતા જોવું છું ત્યારે વિશ્વાસ આવી જાય કે ખુશી ખાલી પૈસાથી નથી મળતી જેનું મન મસ્ત છે, એની પાસે બધુજ છે…!!! Also read : નિખાલસતાથી સંબંધને...

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

અમે હૃદય થી વાત કરીએ છીએ

અમે હૃદય થી વાત કરીએ છીએ અમે હૃદય થી વાત કરીએ છીએ, કારણ કે અમને સબંધ વહાલો લાગે છે, બાકી દોસ્ત… દિમાગ અમારી પાસે પણ છે. Also read: વડવા ના છાંયડા જેવી છે વડીલો...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા

કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે ધિક્કારવા સિવાય નો ત્રીજો અને સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે તેને સમજવાનો. Also read: દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે સચોટ ઉપદેશ

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

સિધ્ધાંત કરતાં સહકાર

સિધ્ધાંત કરતાં સહકાર સિધ્ધાંત કરતાં સહકાર અને બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે. Also read: સુખી થવાના ઉપાય : લેટ ગો કરતા એટલે કે છોડી દેતા શીખો

Heart 0

ગરદન ઝુકાવવા માં વાંધો શું?

ગરદન ઝુકાવવા માં વાંધો શું? ઝુકેલી ગરદનથી જો મોબાઈલમાં અજાણ્યા સંબંધો જોડાઈ શકતા હોય, તો હયાત સંબંધોમાં કોઈવાર ગરદન ઝુકાવી લેવામાં વાંધો શું છે !! Also read : ખુશ રહેવા માટે શું જરૂરી છે?

જીવનમાં સુખી રહેવાનો માર્ગ 0

કળયુગ ની દુનિયાદારી – એક ગુજરાતી સુવિચાર

કળયુગ ની આ દુનિયાદારી છે, દોસ્ત…અહીંયા તો રમતા રમતા માણસ ગમી જાય છે,અને ગમતા માણસ જ રમત રમી જાય છે. Also read: ફરિયાદો અને વ્યસ્તતાને કારણે શું પતિ પત્ની નો પ્રેમ ધૂંધળો થઈ શકે?

ગુજરાતી સુવિચાર 0

તફાવત ની તીવ્રતા : એક ગુજરાતી સુવિચાર

તફાવત ની તીવ્રતા : એક ગુજરાતી સુવિચાર પગ ખેંચે એ હંમેશા પગમાં જ હોય છે. અનેહાથ પકડે એ હૈયામાં…તફાવતની તીવ્રતા જુઓ,ફૂલોને મુઠ્ઠીમાં દબાવશો તો ફૂલને ઈજા થશે…અને જો કાંટાને દબાવશો તો મુઠ્ઠીમાં ઈજા થશે…!!!...

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

ઈશ્વર અને તેમની શરત

ઈશ્વર અને તેમની શરત ઈશ્વરે સૌને હીરા જેવા જ ઘડ્યા છે વાલા, માત્ર એક શરત મૂકી છે કે જે ઘસાશે એ જ ચમકશે. Also read : દુઃખ કોને કહેવાય? દુઃખના કારણ અને નિવારણ વિષે...

ગુજરાતી શેરો શાયરી 0

બીજાને બેવકૂફ ન સમજવા

બીજાને બેવકૂફ ન સમજવા પોતાને ભલે હોશિયાર સમજો,પણ બીજાને બેવકૂફ ન સમજવા,કારણ કેમગજ બધાને હોય,કોઇક ચાલાકી બતાવે છે તોકોઇક ઈમાનદારી…! Also read : ૫૦ થી ૮૦ વર્ષના વડીલોના સ્વસ્થ જીવન માટે ઉપયોગી માહિતી